Gujarati Bird names

Home

કોયલ

Asian Koel

More Names:
કોકિલા

More Names:
ગુગળા

દુધરાજ

Asian Paradise Flycatcher

More Names:
તરવરિયો

કાબરી કાબર

Asian Pied Starling

More Names:
ઘોડા કાબર

રાજહંસ

Bar-headed Goose

હોર્ન બટેર

Barred Buttonquail

More Names:
કાળીચટી બીલ બટેર

More Names:
રેખાપૂછ ગડેરા, નાનો ગડેરા

કાબરો કશ્યો

Bar-winged Flycatcher-shrike

સુઘરી

Baya Weaver

પચનક લટોરો

Bay-backed Shrike

More Names:
કાળીયો કોશી

કાળો તેતર

Black Francolin

સમડી

Black Kite

More Names:
ચીલ, કાશ્મીરી ચીલ, શિયાળુ દેશી સમડી

થરથરો

Black Redstart

અવાક

Black-crowned Night Heron

More Names:
વાક

More Names:
શ્યામશિર કશ્યો

More Names:
શ્યામશિર પીલક

બનારસ

Black-necked Stork

More Names:
મોટો ઢોંક

કપાસી

Black-shouldered Kite

More Names:
મોટો ગડેરા

More Names:
નિલ કસ્તુરો

More Names:
નીલ શિર ક્સ્તુરો

સંસાગર

Bonelli's Eagle

More Names:
શિયાળુ સંસાગર

More Names:
ભગવી સમડી

સીટીમાર લલેડુ

Brown-cheeked Fulvetta

ઢોર બગલો

Cattle Egret

More Names:
બગલો

સામન્ય બટ્ટાવડો

Chestnut-bellied Sandgrouse

પહેલવાન ચકલી

Chestnut-shouldered Petronia

More Names:
રાજી ચકલી

પવાઈ મેના

Chestnut-tailed Starling

પાન ટીકટીકી

Clamorous Reed Warbler

More Names:
મોટો પાન કરકરીયો

જળ કીટકીટ

Common Chiffchaff

More Names:
બદામી ફુત્કી

આડ

Common Coot

More Names:
દસાડી, ભગતડુ

કુંજ

Common Crane

More Names:
તીમતીમા

બપૈયો

Common Hawk-cuckoo

More Names:
હુદહુદ

More Names:
શોબિગી

મોટી લરજી

Common Kestrel

જળ કૂકડી

Common Moorhen

More Names:
જળમુરઘી

કાબર

Common Myna

More Names:
કથ્થઈ કાબર

More Names:
તરંડીયો, લાલ શિર

More Names:
ગુલાબી તુતી

More Names:
નાની તુતવારી

દરજીડો

Common Tailorbird

More Names:
નાની મુરઘાબી

કંસારો

Coppersmith Barbet

ગીજા

Cotton Pygmy Goose

શંખલો

Crab Plover

રેતાળ રણગોધલો

Cream-coloured Courser

More Names:
બદામી રણગોધલો

મોરચકલી

Crested Bunting

More Names:
કથ્થઈપંખ, મોરગન્ડમ

મોર બાજ

Crested Hawk-Eagle

More Names:
મોટો ચંડુલ

કરકરો

Demoiselle Crane

રણ પીદ્દો

Desert Wheatear

શાહી જુમ્મસ

Eastern Imperial Eagle

ખેરો ગીધ

Egyptian Vulture

More Names:
સફેદ ગીધ

રાણા ટીસો

Eurasian Buzzard

More Names:
નાનો ટીસો

ધોળ હોલો

Eurasian Collared Dove

દરિયાઈ અબલખ

Eurasian Oystercatcher

બાદશાહ શકરો

Eurasian Sparrowhawk

ચમચો

Eurasian Spoonbill

પિયાસણ

Eurasian Wigeon

More Names:
પિયાસયુ, ફારૌ

More Names:
કાળુ વૈયું

વનઘોડો

Forest Wagtail

લુહાર

Gadwall

More Names:
ચેત્વા

હરિયો

Golden-fronted Leafbird

More Names:
સોનેરીભાલ હરિયો

જળ કાગડો

Great Cormorant

More Names:
મોટો કાજિયો

ઘોરાડ

Great Indian Bustard

ગુલાબી પેણ

Great White Pelican

More Names:
મોટો જમાદાર

બલો

Greater Flamingo

More Names:
હંજ, મોટો હંજ

ભીમરાજ

Greater Racket-tailed Drongo

રાતળ ટીટોડી

Greater Sand Plover

More Names:
મોટી ઢોંગીલી

More Names:
મોટો કાળો જુમ્મસ

More Names:
લીલીપગ તુતવારી, શ્વેતપૂછ તુતવારી

More Names:
લીલો કીટકીટ, ઝાંખી લીલી ફુત્કી

More Names:
ધુળીયો તેતર

કબુત

Grey Heron

More Names:
કબૂત બગલો

More Names:
રૂપેરી જંગલી કૂકડો

More Names:
રાખોડી શિર મત્સ્ય ગરુડ

ગાજહંસ

Greylag Goose

પથરાળ ગન્ડમ

Grey-necked Bunting

More Names:
થોરિયો ગન્ડમ

બદામી ગીધ

Griffon Vulture

More Names:
પહાડી ગીધ

ઘર ચકલી

House Sparrow

કસ્તુરી

Indian Blackbird

More Names:
અગીયો ચંડુલ

રણ ગોધલો

Indian Courser

મોટો ઘુવડ

Indian Eagle-owl

More Names:
મોટો શિંગડાંવાળો ઘુવડ

પીલક

Indian Golden Oriole

More Names:
સોનેરી પીલક

ચિલોત્રો

Indian Grey Hornbill

મોર (નર)

Indian Peafowl

More Names:
ઢેલ (માદા)

નવરંગ

Indian Pitta

કાણી બગલી

Indian Pond Heron

દેવ ચકલી

Indian Robin

ચાષ

Indian Roller

પવઈ મુનિયા

Indian Silverbill

More Names:
શ્વેતકંઠ તપશિયુ

જળ-હળ

Indian Skimmer

ભુખરો ગીધ

Indian Vulture

More Names:
ગિરનારી ગીધ

ગીધ

Indian White-backed Vulture

More Names:
શ્વેતપીઠ ગીધ

More Names:
લાલ પૂંછ લટોરો

પીળો પીદ્દો

Isabelline Wheatear

More Names:
ઉજળો પિદ્દો

લીલો હરિયો

Jerdon's Leafbird

More Names:
જોર્ડનનો હરિયો

વન લલેડુ

Jungle Babbler

વન લાવરી

Jungle Bush Quail

More Names:
વન ભડકીયું

વન કાબર

Jungle Myna

વન ચિબરી

Jungle Owlet

નકટો

Knob-billed Duck

મોટો કશ્યો

Large Cuckoo-shrike

હોલી

Laughing Dove

નાનો બલો

Lesser Flamingo

More Names:
નાનો હંજ

More Names:
નાની ઢોંગીલી

More Names:
નાનો કાજિયો

More Names:
નાનો ઢોલ બગલો

ઇન્દ્રરાજ

Malabar Whistling Thrush

More Names:
કસ્તુરો

More Names:
નાની લીલાપગ તુતવારી

બાજ

Northern Goshawk

More Names:
મોટો શકરો

સીંગપર

Northern Pintail

ગયણો

Northern Shoveler

More Names:
પક્તીચાંચ

રાજાલાલ

Orange Minivet

More Names:
નારંગી કસ્તુરો

મધિયો

Oriental Honey-buzzard

દૈયડ

Oriental Magpie Robin

શ્વેતનયના

Oriental White-eye

More Names:
બબુના

More Names:
નાનો કરકરીયો

મત્સ્ય ગરુડ

Pallas's Fish Eagle

More Names:
પલાસનો માછીમાર

શાહીન

Peregrine Falcon

More Names:
કાળો લાલ માથાની ભેરી (માદા)

જળમાંજાર

Pheasant-tailed Jacana

More Names:
કથ્થાઈ જળમાંજાર

ચાતક

Pied Crested Cuckoo

ટપકીલી લલેડુ

Puff-throated Babbler

નદી બગલો

Purple Heron

નીલ કૂકડી

Purple Swamphen

More Names:
નીલ જળમુરઘો

More Names:
વર્ષા લાવરી

સુરખ

Red Avadavat

More Names:
લાલ મુનિયા, લાલ તપશિયુ

ચોખર

Red Spurfowl

ચટકી માખીમાર

Red-breasted Flycatcher

More Names:
રાતોબારી

ટીટોડી

Red-wattled Lapwing

લાવરી

Rock Bush Quail

More Names:
ભડકીયું, વગડાઉ ભડકીયું

સૂડો

Rose-ringed Parakeet

More Names:
સુરખાબ, ભગવી સુરખાબ

કાચબરંગી

Ruddy Turnstone

ખેરખટ્ટો

Rufous Treepie

More Names:
ખખેડો

ખેતરિયો

Rufous-tailed Lark

More Names:
બદામીપૂછ માખીમાર

શીંગબાજ

Scaly-breasted Munia

More Names:
ટપકાંવાળી મુનિયા, ટાલીયું તપશિયુ

More Names:
મોટો રાજાલાલ

શકરો

Shikra

પુલક

Short-toed Lark

More Names:
સાદુ ચંડુલ

સાપમાર

Short-toed Snake Eagle

દુધિયો લટોરો

Southern Grey Shrike

More Names:
ટીલીયાળી બતક

રુપેરી પેણ

Spot-billed Pelican

More Names:
ચોટલી પેણ

ચિબરી

Spotted Owlet

More Names:
કાળી તુતવારી

સાદો કીટકીટ

Sulphur-bellied Warbler

More Names:
લદાખી ફુત્કી

નાનો ચંડુલ

Sykes's Crested Lark

તુતવારી

Terek Sandpiper

More Names:
ચંચળ

ફુલસુંઘણી

Thick-billed Flowerpecker

અધરંગ

Tickell's Blue Flycatcher

More Names:
ચોટીલી કાબરી બતક

મખમલી થડચડ

Velvet-fronted Nuthatch

કોરા

Watercock

More Names:
જળમુરઘો

દરિયાઈ બગલો

Western Reef Heron

દરિયાઈ ગરુડ

White-bellied Sea Eagle

ડવક

White-breasted Waterhen

More Names:
સફેદ ચતરી

રણ બુલબુલ

White-eared Bulbul

ટીસો

White-eyed Buzzard

More Names:
શ્વેતનેણ ટીસો

ટપકીલી નાચણ

White-spotted Fantail

નાચણ

White-throated Fantail

કલકલિયો

White-throated Kingfisher

લેસર અબાબીલ

Wire-tailed Swallow

કાળી ટુક

Woolly-necked Stork

More Names:
ધોળી ડોક ઢોંક

કાબરો લક્કડખોદ

Yellow-crowned Woodpecker

હરીયલ

Yellow-footed Green Pigeon

વગડાઉ ટીટોડી

Yellow-wattled Lapwing

More Names:
પારસણ ટીટોડી

More Names:
નાની પાન ટીકટીકી